top of page

Happy Mother's Day to All the Moms out there

Updated: May 9, 2021


ree


*સૃષ્ટિમાં માતા એકમાત્ર એવું વ્યક્તિત્વ છે,* *જે તમારા જન્મ પહેલાં જ તમને પ્રેમ કરવા લાગે છે.* *એટલે જ ઈશ્વર થી પહેલાં તે પૂજનીય છે...*


*આજે દરેક માતાને નમન....*

*મા.... સંવેદના છે,*

*ભાવના છે*

*અહેસાસ છે.*

*હેપી મધર્સ ડે*

Its Mother's Day.

Every mother is amazing in her own way. Happy Mother’s Day to my wonderful mom and all the other wonderful moms out there.

love this poem in Gujarati do let's share here:

મા છે એક જ શબ્દ,

પણ જાણે કે હજાર શબ્દ બરાબર,

આ એક જ શબ્દ!


મા એટલે મમતાનું બીજું નામ,

મા એટલે મીઠાશનું બીજું નામ,

મા એટલે માધુર્યતાનું બીજું નામ!


મા એટલે આપણા લાડનો સરવાળો,

મા એટલે એની સગવડોની બાદબાકી પણ,


મા એટલે આપણી સગવડોનો ગુણાકાર,

મા એટલે સ્વાર્થનો સંપૂર્ણ ભાગાકાર!


એટલે જ તો,

મા છે એક જ શબ્દ,

પણ જાણે કે હજાર શબ્દ બરાબર,

આ એક જ શબ્દ!



My favourite poem in english:


"A Mother's Love,"


A Mother’s love is something


that no one can explain,


It is made of deep devotion


and of sacrifice and pain,


It is endless and unselfish


and enduring come what may,


For nothing can destroy it


or take that love away,


It is patient and forgiving


when all others are forsaking,


And it never fails or falters


even though the heart is breaking,


It believes beyond believing


when the world around condemns


,And it glows with all the beauty


of the rarest, brightest gems,


It is far beyond defining,


it defies all explanation,


And it still remains a secret


like the mysteries of creation,


A many splendored miracle


man cannot understand


And another wondrous evidence


of God’s tender guiding hand.



Comments


bottom of page